કોલેજમાં અભ્યાસ કરતા દીકરા - દીકરીઓ માટે જરૂરી સૂચના
સરદારધામ હોસ્ટેલમાં કોલેજના વિદ્યાર્થીઓનું એડમિશન ફક્ત મેરીટથી (ધોરણ-12 ના ટોટલ માર્કસ મુજબ) જ
કરવામાં આવે છે. ટ્રસ્ટીશ્રીઓ કે અન્ય કોઇની પણ ભલામણથી એડમિશન કરવામાં આવશે નહીં. તેની દરેક
વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.